History
11Oct
DRAFT
એક ઘટના. સંપૂર્ણ 360° સમજ.
રોજ. તમારા ફોન પર.
PiCiviQ એ સાદું quiz app નથી — અમે એક પ્રશ્નનું પૂરું વિશ્લેષણ આપીએ: concept, દરેક trap, syllabus જોડાણ અને 1‑4‑7 revision.
Growing communityTelegram + Instagram · @piciviq
Current Affairs — વિષય પ્રમાણે
તમારા નબળા વિષય પસંદ કરો અને સીધા ઊંડા વિશ્લેષણમાં જાઓ.
આજની current affairs
દર અઠવાડિયે 15+ નવા topics — તારીખ પ્રમાણે, સંપૂર્ણ વિશ્લેષણ સાથે.
History
11Oct
DRAFT
Sports
11Oct
DRAFT
Environment
11Oct
DRAFT
વાંચો → સમજો → યાદ રાખો
રોજની તૈયારીને એક સાદી, ટકાઉ આદતમાં ફેરવો.
વાંચો
રોજની ઘટના, branded infographic સાથે — એક નજરમાં આખું ચિત્ર.
સમજો
Concept, 360° angles અને trap‑based MCQ — ખોટા option કેમ ખોટા.
ઉકેલો
Quiz અને practice — trap ઓળખતાં શીખો, દરેક પ્રશ્ન પછી તરત explanation.
યાદ રાખો
1‑4‑7 spaced revision અને crisp "યાદ રાખો" points — ભૂલવાનું બંધ.
સાદું quiz નહીં — complete decode
મોટાભાગનાં apps માત્ર પ્રશ્ન–જવાબ આપે. PiCiviQ એક પ્રશ્નને પૂરેપૂરો ખોલે, જેથી એ જ concept પર 10 જુદા પ્રશ્ન આવે તો પણ તમે તૈયાર.
- દરેક ખોટા option પાછળની trap સમજાવી.
- Prelims + Mains + Static + Gujarat — 360° angles.
- Syllabus સાથે સીધું જોડાણ.
- Exam‑hall માટે crisp "યાદ રાખો" points.
પહેલાં community. પછી બધું.
રોજની quiz, poll અને 360° analysis — Instagram અને Telegram પર free. જોડાઓ, અને તૈયારીને આદત બનાવો.
તમારા પ્રશ્નોના
ઝડપી જવાબ
Telegram પર જોડાઓ
શરૂ કરવું સરળ છે! Telegram પર જોડાઓ કે અમને message કરો — અમે મદદ કરીશું.
પૂછો / જોડાઓ@piciviq